أَشْرَقَتْ أَنْوَارْ مُحَمَّد
મોહમ્મદના પ્રકાશ ઝળક્યા
Gu
Gu
أَشْرَقَتْ أَنْوَارْ مُحَمَّد
عِنْدَمَا هَلَّ الْرَّبِيع
મુહમ્મદના નૂર ઝળહળી ઉઠ્યા
જ્યારે રબીઉલ અવ્વલનો માસ પ્રગટ્યો
يَا لَهُ مَوْلُودْ مُمَجَّدْ
صَانَهُ اللهُ الْسَّمِيع
અહો, કેવા આ મહિમાવંત નવજાત!
જેમનું રક્ષણ અલ્લાહ 'સમીઅ' એ કર્યું
لَيْلَةُ الإِثْنَيْنِ وَضَعَتْ
آمِنَةْ خَيْرَ الأَنَام
સોમવારની રાત્રે જન્મ આપ્યો
આમેનાએ માનવજાતના શ્રેષ્ઠને
مَعْ طُلُوعِ الْفَجْرِ سَمِعَتْ
أَنَّهُ وُلِدَ الْشَّفِيعْ
પરોઢના ઉદયની સાથે સંભળાયું
કે 'શફીઅ' (ભલામણ કરનાર) નો જન્મ થયો છે