مَلَكَنِي هَوَاكُمْ عَذَّبَنِي
તમારા પ્રેમે મને વશ કર્યો, મને તડપાવ્યો.
Gu
الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ يَـا مَـوْلَانَـا
لَا بُـدَّ مِـن فَـنَـاء الْـمُـلْـكُ يَـبْـقَـى لِـلَّـه
અલ્લાહ અલ્લાહ અલ્લાહ અલ્લાહ ઓ અમારા મૌલા!
ફના અનિવાર્ય છે; સત્તા અલ્લાહ માટે જ બાકી રહેવાની છે.
مَـلَـكَـنِـي هَـوَاكُـمْ عَـذَّبَـنِـي
وَزَادَنِـي شَـوْقًا وَ قَـلَـقَا
તમારા પ્રેમે મને વશ કરી તડપાવ્યો છે,
અને મારી તલપ અને બેચેનીમાં વધારો કર્યો છે.
الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ يَـا مَـوْلَانَـا
لَا بُـدَّ مِـن فَـنَـاء الْـمُـلْـكُ يَـبْـقَـى لِـلَّـه
અલ્લાહ અલ્લાહ અલ્લાહ અલ્લાહ ઓ અમારા મૌલા!
ફના અનિવાર્ય છે; સત્તા અલ્લાહ માટે જ બાકી રહેવાની છે.
الْـنَّـوَى وَالْـبَـيْـنُ أَقْـلَـقَـنِـي
وَغَـشِـيَ الْـقَـلْـبُ وَ إِحْـتَـرَقَ
દૂરી અને વિયોગે મને વ્યાકુળ કરી દીધો છે,
અને હૃદય ઘેરાઈને વિરહની આગમાં બળી ગયું છે.
الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ يَـا مَـوْلَانَـا
لَا بُـدَّ مِـن فَـنَـاء الْـمُـلْـكُ يَـبْـقَـى لِـلَّـه
અલ્લાહ અલ્લાહ અલ્લાહ અલ્લાહ ઓ અમારા મૌલા!
ફના અનિવાર્ય છે; સત્તા અલ્લાહ માટે જ બાકી રહેવાની છે.
بِـثَـوْبِ رِضَـاكُـمْ كَـفِّـنُـونِـي
بِـبَـابِ حِمَاكُمْ أَلْـحِـدُونِـي
તમારી રઝાના લિબાસમાં મને કફન પહેરાવો,
તમારા દ્વારના ઉંબરે મને દફન કરો.
الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ الـلَّـهْ يَـا مَـوْلَانَـا
لَا بُـدَّ مِـن فَـنَـاء الْـمُـلْـكُ يَـبْـقَـى لِـلَّـه
અલ્લાહ અલ્લાહ અલ્લાહ અલ્લાહ ઓ અમારા મૌલા!
ફના અનિવાર્ય છે; સત્તા અલ્લાહ માટે જ બાકી રહેવાની છે.
وَاكْـتُـبُـوا عَـلَى قَـبْـرِي وَرَقَـةْ
هَـذَا مُـحِـبٌّ قَـدِ احْـتَـرَقْ
અને મારી કબર પર એક ચિઠ્ઠી લખજો,
"આ એ પ્રેમી છે જે ઝંખનામાં બળી ગયો છે."