قَدْ بَدَا إِلَيَّ نُورُهَا عَشِياً
Her Light Appeared to Me at Dusk
Gu
قَدْ بَدَا إِلَيَّ
نُورُهَا عَشِيَّا
મારી સમક્ષ પ્રગટ થયું
સંધ્યાકાળે તેનું નૂર
ذَاتٌ فَتَنَتْ فِي حُلَى حُسْنِهَا الْبَرِيَّة
એક એવી હસ્તી જેણે પોતાની સુંદરતાના શણગારથી સૃષ્ટિને મંત્રમુગ્ધ કરી દીધી
أَسْمَاءٌ جَلِيلَةْ
كَمْ شَفَتْ عَلِيَلا
ભવ્ય અને પવિત્ર નામો
કેટલાય બીમારોને તેમણે શિફા આપી
أَمْسَى قَتِيلاً فِي الْهَوَى وَقَضَى الْمَنِيَّةْ
તે ઇશ્કમાં આહત થયો અને પોતાની નિયતિ (મૃત્યુ) ને પામ્યો
صَا حِ لَا تَلُمْنِي
مَدْحُ الْنَّبِي فَنِّي
હે મિત્ર, મને ઠપકો ના આપ
નબીની પ્રશંસા એ જ મારી કળા છે
خَمْرِيَ وَ دَنِي مِنْ طِلَا ثَغْرِ هَا الدُرِيَّة
મારી શરાબ અને સુરાહી તેના તેજસ્વી મુખારવિંદની આભાથી છે
صَلَى ذُو الْجَلَالِ
عَلَى الْنَّبِي الْغَا لِي
પ્રતાપી માલિકે રહેમત મોકલી
અત્યંત પ્રિય નબી પર
ثُمَّ الْآلِ ذَوِي الْعُلَا الْصَّحْبِ وَالْذُرِيَّة
અને પછી ઉચ્ચ પદ ધરાવતા આલ, અસ્હાબ અને વંશજો પર