رَبِّي خَلَقْ طَه مِنْ نُورْ
મારા રબે તાહાને નૂરમાંથી પેદા કર્યો.
Gu
رَبِّي خَلَقْ طَه مِنْ نُورْ فِيهْ اِحْتِرَامْ
نَادَاهُ أَقْبِلْ يَامُخْتَارْ أَنْتَ اْلأَمِينْ
મારા રબ્બે તાહાને નૂરથી પેદા કર્યા જે સન્માનિત છે,
તેમણે તેમને સાદ દીધો, "આવો ઓ મુખ્તાર, તમે અમીન છો."
لَمَّاارْتَقَى الْبَيْتَ الْمَعْمُورْ صَلّى إِمَامْ
وَقَدْ دَنَا مِنْ رَبِّهِ الْبَاهِي الْجَلِيلْ
જ્યારે તેઓ બૈતુલ મઅમૂર પર પહોંચ્યા ત્યારે ઈમામ બની નમાઝ પઢાવી,
અને તેઓ પોતાના તેજસ્વી અને પ્રતાપી રબ્બની નિકટ પહોંચ્યા.
إِنْ رُمْتَ أَنْ تَحْظى بِالْحُورْ يَوْمَ الْزِّحَامْ
صَلِّى عَلَى بَاهِي اْلأَنْوَارْ عَيْنِ الْيَقِينْ
જો તમે કયામતના દિવસે જન્નતની હૂરોને પામવા ઈચ્છતા હોવ,
તો તે નૂરોના તેજ અને ઐનુલ યકીન પર દુરૂદ મોકલો.