يَاعُمْدَتِي ياعُدَّتِي
હે મારા આધાર, હે મારી પૂંજી
Gu
يَاعُمْدَتِي ياعُدَّتِي
يامُنْقِذِي مِنْ شِدَّتِي
હે મારા આધાર, હે મારા સંબળ
હે મારી આપત્તિમાંથી મને ઉગારનાર
وَجَّهْتُ لَكَ وِجْهَتِي
عَجِّلْ بِغَوْثِي ياعَظِيمْ
મેં તારી તરફ જ મારું મુખ ફેરવ્યું છે
હે મહાન, શીઘ્ર મારી સહાય કર
وَسَخِّرِ الْأَسْبَابَا
وَذَلِّلِ الْصِّعَابَا
અને સર્વ સાધનોને મારા વશમાં કર
અને મુશ્કેલીઓને આસાન કરી દે
وَافْتَحْ لَنَا الْأَبْوَابَا
بِالْنَّصْرِ مِنْكَ ياكَرِيمْ
અને અમારા માટે (રહમતના) દ્વાર ખોલી દે
હે કરીમ, તારા તરફની ફતેહ દ્વારા
وَرُدَّ كَيْدَ الْكَائِدِ
وَكُلَّ طَاغٍ مَارِدِ
અને કાવતરાખોરના કાવતરાને નિષ્ફળ કર
અને દરેક ઉદ્ધત અત્યાચારીને પણ
وَحَاسِدٍ مُعَانِدِ
بِحَقِّ سِرْ (طسٓمٓ ۝ )
અને જીદ્દી ઈર્ષ્યા કરનારને પણ
'તા-સીન-મીમ' ના પવિત્ર રહસ્યના વાસ્તે