رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો, અમે રાજી છીએ.
Gu
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
رضينا بالنبيِّ لنا إمَامًا
وأنْتُم آلُهُ وبِكُمْ رَضِينَا
અમે નબીને અમારા ઇમામ માનીને રાજી છીએ
અને તમે તેમનો પરિવાર છો, અમે તમારાથી રાજી છીએ
وبالسِّبْطِ الحُسَيْنِ كَذَا أخُوهُ
وَحَيْدَرُ ثُمَّ زَيْنُ العَابِدِينَا
અને નવાસા હુસૈન તથા તેમના ભાઈથી પણ
અને હૈદર તથા ઝૈનુલ આબેદીનથી પણ
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
وَزَيْنَبُ مَنْ لها فَضْلٌ سَمِيٌّ
سُلاَلَةُ أَحْمَدٍ في الطَّيِّبِينَا
અને ઝૈનબ જે ઉચ્ચ ફઝીલત ધરાવે છે
જે પવિત્ર લોકોમાં અહમદનો વંશ છે
لها نُورٌ يُضِيءُ كَمِثْلِ شَمْسٍ
من المُخْتَارِ نَشْهَدُهُ مُبِينَا
તેમનો નૂર સૂર્યની જેમ પ્રકાશે છે
જે મુખ્તાર (નબી) તરફથી છે અને અમે તેને સ્પષ્ટ જોઈએ છીએ
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
لها جُودٌ لها كَرَمٌ وعَطْفٌ
حَوَتْ فَضْلاً يُرَى للمُنْصِفِينَا
તેમની પાસે ઉદારતા, કરમ અને મમતા છે
તેમણે એવી શ્રેષ્ઠતા મેળવી છે જે ન્યાયીઓને દેખાય છે
أمير المؤمنين أَبُوكِ حَقًّا
عَلِيٌّ سَادَ جَيْشَ العَارِفِينَا
અમીરુલ મોઅમેનીન હકીકતમાં તમારા પિતા છે
અલી જે આરીફોના લશ્કરના સરદાર છે
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
وأُمُّكِ بَضْعَةُ المُخْتَارِ طَهَ
مُحَبَّبَةٌ إلى الهادي نبينا
અને તમારી માતા મુખ્તાર તાહાનો ટુકડો છે
જે અમારા માર્ગદર્શક નબીને અત્યંત પ્રિય છે
وكَانَ المُصْطَفَى يَحْنُو عَلَيْهَا
حُنُوَّ مَوَدَّةٍ عَطْفًا وَلِينَا
અને મુસ્તફા તેમના પ્રત્યે કરુણા ધરાવતા હતા
મોહબ્બત, દયા અને નરમાશની કરુણા
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
وجَاءَ حَدِيثُهُ يُتْلَى جِهَارًا
لَقَدْ سَادَتْ نِسَاءَ العَالَمِينَا
અને તેમની હદીસ જાહેરમાં પઢવામાં આવે છે
કે તેઓ સમગ્ર વિશ્વની સ્ત્રીઓના સરદાર છે
إذا اشْتَقْنَا إلى خَيْرِ البَرَايَا
أَتَيْنَاكُمْ مُشَاةً رَاكِبِينَا
જ્યારે પણ અમે શ્રેષ્ઠ સૃષ્ટિ (નબી) માટે તડપીએ છીએ
ત્યારે અમે ચાલીને કે સવારી કરીને તમારી પાસે આવીએ છીએ
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
فأنتم منه بالأسرار جِئْتُمْ
وَجِئْنَاكُمْ فَشَاهَدْنَا الأَمِينَا
કેમ કે તમે તેમના તરફથી રહસ્યો લઈને આવ્યા છો
અને અમે તમારી પાસે આવીને અમીન (નબી) ને નિહાળ્યા
وشَاهَدْنَا لديكم كُلَّ خَيْرٍ
وشَاهَدْنَا أُلُوفًا زَائرِينَا
અને અમે તમારી પાસે દરેક પ્રકારની ભલાઈ જોઈ
અને અમે હજારોની સંખ્યામાં ઝાયરીનોને જોયા
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
بإخْلاَصٍ وتوحيد ودِينٍ
أَتَوْكُمْ سَادَتِي مُتَبَرِّكِينَا
નિષ્ઠા, તૌહીદ અને દીન સાથે
હે મારા આકાઓ, તેઓ તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યા
تُذَكِّرُهُمْ مَشَاهِدُكُمْ جِنَانًا
بِرَوْضَةِ جَدِّكُمْ لِلْوَفِدِينَا
તમારી દરગાહો તેમને જન્નતની યાદ અપાવે છે
આવનારાઓ માટે તમારા દાદાના રોઝાની જેમ
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
فَرَوْحٌ مِنْهُ والرَّيْحَانُ يأتي
لِزُوَّارٍ أَتَوْكُمْ مُخْلِصِينَا
ત્યાંથી સુખ-શાંતિ અને ખુશબૂ આવે છે
એવા ઝાયરીનો માટે જે તમારી પાસે નિષ્ઠાપૂર્વક આવ્યા છે
فأنتم مِنْهُ والذِّكْرَى لَدَيْكُمْ
برُؤيَاكُمْ تُرَى للمُؤْمِنِينَا
કેમ કે તમે તેમનાથી છો અને તમારી પાસે તેમની યાદ છે
તમારા દર્શનમાં મોઅમેનોને નબીની ઝલક દેખાય છે
رَضِينَا يا بَنِي الزَّهْرَا رَضِينَا
بِحُبٍّ فيكُمُوا يُرْضي نَبِينَا
અમે રાજી છીએ, હે ઝહરાના સંતાનો અમે રાજી છીએ
તમારી મોહબ્બતથી જે અમારા નબીને રાજી કરે છે
فَبَابُ العِلْمِ والدُكُمْ عَلِيٌّ
له سَيْفٌ أَبَادَ الكَافِرِينَا
ઇલ્મનો દરવાજો તમારા પિતા અલી છે
જેમની પાસે એવી તલવાર છે જેણે કાફિરોનો નાશ કર્યો
فَمِنْ دَمْعٍ لأرضٍ قد رَوَيْنَا
مِنَ الأَشْوَاقِ نَحْوَ الأَكْرَمِينَا
અમે આંસુઓથી ધરતીને ભીંજવી દીધી છે
આપ જેવી ઉમદા હસ્તીઓ તરફના અત્યંત શોખને કારણે