يَمِّمْ نَحْوَ الْمَدِينَةْ تَرَى الْأَنْوَارْ    
મદીના તરફ વળો, તને નૂર દેખાશે.
Gu
يَمِّمْ نَحْوَ الْمَدِينَةْ تَرَى الْأَنْوَارْ    
وَاقْصُدْ حِمَى نَبِيِّنَا طَهَ الْمُخْتَارْ
મદીના તરફ પ્રયાણ કરો અને તમે નૂરના દર્શન કરશો
અને આપણા નબી તાહા મુખ્તારના શરણમાં જાઓ
مُحَمَّدْ يَا أَبَا الْزَّهْرَا نَرْجُو نَظْرَةْ    
أَرَى الْقُبَّةَ الْخَضْرَا لَيْلًا وَنَهَارْ
હે મુહમ્મદ, હે અબુ ઝહરા, અમે આપની એક નજરની આશા રાખીએ છીએ
હું રાત-દિવસ એ લીલો ગુંબજ જોઉં છું
مُحَمَّدْ يَا أَبَا الْقَاسِمْ إِنِّي هَائِمْ    
عَسَى تَقْبَلْنِيْ خَادِمْ أَنَا وَالْحُضَّارْ
હે મુહમ્મદ, હે અબુ કાસિમ, હું આપના પ્રેમમાં મગ્ન છું
કદાચ આપ મને અને અહીં હાજર સૌને સેવક તરીકે સ્વીકારી લેશો
فَامْدُدْ يَدَكْ وَالْبَاعَا وَالْذِّرَاعَا    
وَاطْلُبْ مِنْهُ الْشَّفَاعَةْ وَقْتَ الْأَسْحَارْ
તો તમારા હાથ અને બાહુઓ લંબાવો
અને સહરના સમયે તેમની પાસે શફાઅતની વિનંતી કરો
وَقِفْ حَوْلَ الْضَّرِيحِ يَا فَصِيحِ  
وَاغْسِلْ قَلْبَ الْجَرِيحِ مِنَ الْأَْكْدَارْ
હે વક્તા, એ પવિત્ર મઝારની આસપાસ ઉભા રહો
અને ઘાયલ હૃદયને તમામ દુઃખોથી પવિત્ર કરો