رَبِّي لَهُ الْأَسْمَاءُ الْحُسْنَى
મારા રબના જ સૌથી સુંદર નામો છે.
Gu
رَبِّي لَهُ الْأَسْمَاءُ الْحُسْنَى
تُسَبِّحْ لَهُ الْأكْوَانْ
મારો રબ, સુંદર નામો તેના જ છે
સમગ્ર સૃષ્ટિ તેની જ પવિત્રતાનું ગાન કરે છે
إِلَيْهِ يَرْجِعُ كُلُّ أَمْرٍ
كُلُّ زَمَانٍ وَكُلَّ مَكَانْ
દરેક બાબત તેની જ તરફ પાછી ફરે છે
દરેક કાળ અને દરેક સ્થાનમાં
إِذَا دَعَوْتْ فَادْعُ الْإِلَهْ
وَإِنِ اسْتَجَرْتَ فَلُذْ بِاللَّهْ
જ્યારે તમે પ્રાર્થના કરો તો તે જ ઇલાહને પોકારો
અને જો શરણ માંગો તો અલ્લાહનું જ શરણ લો
مَا لَنَا مَوْلًى سِوَاهْ
عَفُوٌّ كَرِيمٌ وَرَحْمَانْ
તેના સિવાય આપણો કોઈ રક્ષક નથી
તે માફ કરનાર, ઉદાર અને પરમ દયાળુ છે
رَبِّي لَهُ الْأَسْمَاءُ الْحُسْنَى
تُسَبِّحْ لَهُ الْأكْوَانْ
મારો રબ, સુંદર નામો તેના જ છે
સમગ્ર સૃષ્ટિ તેની જ પવિત્રતાનું ગાન કરે છે
إِلَيْهِ يَرْجِعُ كُلُّ أَمْرٍ
كُلُّ زَمَانٍ وَكُلَّ مَكَانْ
દરેક બાબત તેની જ તરફ પાછી ફરે છે
દરેક કાળ અને દરેક સ્થાનમાં
اتَّقِ اللَّهْ وَلَهُ اِصْبِرْ
فَالْصَّبْرُ فِي الْعُقْبَى حَمِيدْ
અલ્લાહનો ડર રાખો અને તેના માટે ધીરજ ધરો
કારણ કે ધીરજનું પરિણામ પ્રશંસનીય હોય છે
وَتَزَوَّدْ عِلْمًا وَبَيَانًا
مِنَ الْسُّنَّةِ وَالْقُرْآنْ
અને જ્ઞાન તથા સમજણનું ભાથું મેળવો
જે સુન્નત અને કુર્આનમાંથી પ્રાપ્ત થાય છે