قِفْ وَاسْتَمِعْنِي يَا نَدِيمْ
થોભ અને મને સાંભળ, હે નદીમ.
Gu
قِفْ وَاسْتَمِعْنِي يَا نَدِيمْ
قَوْلًا بِمَعْنَاهُ أَهِيمْ
થોભો અને મને સાંભળો ઓ સાથી
એવા વચન જેના અર્થમાં હું મગ્ન છું
حَمَلَتْ بِأَحْمَدَ أُمُّهُ
وَالْسَّعْدُ كَانَ لَهَا خَدِيمْ
તેમની માતાએ અહમદને ગર્ભમાં ધારણ કર્યા
અને સૌભાગ્ય તેમનું સેવક બની રહ્યું
حَمَلَتْ بِأَزْكَى الْأَنْبِيَاءْ
نَسَبًا وَهَنَّاهَا الْكَرِيمْ
તેમણે સૌથી પવિત્ર નબીને ગર્ભમાં લીધા
શ્રેષ્ઠ વંશ વાળા અને કરીમે તેમને મુબારકબાદી આપી
نَالَتْ بِهِ كُلَّ الْمُنَى
وَالْمَجْدِ وَالْعِزِّ الْمُقِيمْ
તેમના થકી તેમણે તમામ મનોકામનાઓ પામી
અને ભવ્યતા તથા અવિરત ઈજ્જત પ્રાપ્ત કરી
يَا فَوْزَهَا بِالْمُصْطَفَى
حَازَتْ بِهِ الْشَّرَفَ الْعَظِيمْ
મુસ્તફાને પામીને કેવી તેમની સફળતા
કે તેમના થકી તેમણે મહાન ગૌરવ પ્રાપ્ત કર્યું
بُشْرَاكِ آمِنَةَ الْرِّضَى
بِمُحَمَّدٍ عَيْنِ الْنَّعِيمْ
તમને મુબારક હો ઓ સંતોષી આમિના
મુહમ્મદ (સ.અ.વ.) ના આગમનથી જે સુખના મૂળ સ્ત્રોત છે